ગુજરાતી ભાષાના નિષ્ણાત તજજ્ઞ અને બાળમનોવિજ્ઞાનના જાણકાર નવાપુરા પ્રાથમિક શાળા(ઉન્દેલ) તા. ખંભાત જિલ્લો: આણંદના મદદનીશ શિક્ષક રાજેશભાઈ પટેલ દ્વારા બાળકોને લેખનનો મહાવરો આપવા માટે રચાયેલ સર્જન એટલે શબ્દસૌરભ પુસ્તિકા…
આ પુસ્તિકાની વિશેષતાઓ -
૧. પુસ્તિકાના પ્રારંભે આકર્ષક અને રંગીન ચિત્રો
૨. પ્રાસનો ભરપૂર પ્રયોગ
૩. મહાવરા માટે અઢળક શબ્દો
૪. સરળથી કઠીનનો ક્રમ
૫. બાળ મનોવિજ્ઞાન મૂજબ રચના
૬. સાદા અક્ષરથી જોડાક્ષર સુધીનો મહાવરો
૭. શબ્દો અને વાક્યો બન્નેનો ભરપૂર મહાવરો
૮. બાળકોને જોતાં જ ગમી જાય તેવું આકર્ષક અને રંગીન મુખપૃષ્ઠ
૯. પુસ્તિકામાં જ લખી શકાય, તેવી જગ્યા
૧૦. શબ્દોમાં કક્કાવારી મુજબનો ક્રમ
૧૧. વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા સમીક્ષા
આ પુસ્તિકા એટલે....
૩૦ વરસના શૈક્ષણિક અનુભવોનો નિચોડ
- લિંક વડે ડાયરેક્ટ ડાઉનલોડ કરો.
આ લિંક આપના મિત્રો અને પરિચિત ગૃપોમાં શેર કરો જેથી વધુમાં વધુ બાળકોને તેનો લાભ મળી શકે.
આપણે સર્જન ભલે ન કરી શકીએ, પણ શેર તો કરી જ શકીએ.
No comments:
Post a Comment