‘આવકાર’નો ઓક્ટોબરનો અંક આપની સ્ક્રિન પર મૂકતા આનંદ અનુભવીએ છીએ….
પ્રસ્તુત અંકમાં ગુણોત્સવમાં આવરી લેવામાં આવતા વિષયવાર મુદ્દાઓની વાત કરી છે. ગુજરાતીમાં પૂછવામાં આવતા અલંકારોની ઉદાહરણ સાથે સમજૂતી આપવામાં આવી છે. આ ઉપરાંત ગીરગઢડા કન્યાશાળાની વિદ્યાર્થિની વાઘેલા ભૂમિનું ચિત્ર જે ગ્રામિણ પરિવેશને તાદૃશ કરે છે. ક્રિષ્ના બહેન પુરોહિત દ્વારા બનાવવામાં આવેલું ગણપતિનું ક્વિલિંગ આર્ટ અહીં પ્રસ્તુત કર્યું છે.
અમારા ‘આવકાર’ને તમારો સદા આવકાર મળતો રહે તેવી અભ્યર્થના સાથે આ અંક આપની સામે મૂકતા આનંદની લાગણી અનુભવીએ છીએ.
આભાર અને આનંદ સાથે....
-Writted By Anand Thakar
1. સુક્ત
2. સુવિચાર
3. ગુણોત્સવ 2015-16 Special
4. અલંકાર
5. ચિત્ર
6. ક્વિલિંગ વર્ક
નોંધ – આ મેગેઝિન કોઈ સંગઠન – સંસ્થા કે સરકારશ્રી કે રાજકીયઘટકો દ્વારા કાર્યરત નથી જેની નોંધ લેશો. તથા અહીં જો કોઈ વ્યક્તિ કૃતિની યોગ્યાયોગ્યતાના આ કામને સંભાળનાર બને છે તો એ માત્ર સહકાર જ આપે છે, તેના અંગત સ્વાર્થ માટે કોઈ કશું કરતું નથી. શુદ્ધ અને સાત્વિક ઉદ્દેશ્યો સાથે આ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સૌના સહકારની અપેક્ષા સહ.... www.edumatireals.in – team
No comments:
Post a Comment